Home » Gujarat » Bhuj » Bhachu » ... બીજી બાજુ ભચાઉ-વરસામેડી વચ્ચે પાણીનો ધોધ વછૂટતાં 50 લાખ લિટર પાણીનો વ્યય

... બીજી બાજુ ભચાઉ-વરસામેડી વચ્ચે પાણીનો ધોધ વછૂટતાં 50 લાખ લિટર પાણીનો વ્યય

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 03:45 AM

કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાઅેક ભારે દબાણ આવતાં...

  • ... બીજી બાજુ ભચાઉ-વરસામેડી વચ્ચે પાણીનો ધોધ વછૂટતાં 50 લાખ લિટર પાણીનો વ્યય
    કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાઅેક ભારે દબાણ આવતાં જોશભેર પાણીનો ધોધ વછૂટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો.અેક અંદાજ અનુસાર આ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું. (વધુ અહેવાલ છેલ્લા પાને)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ