Home » Gujarat » Bhuj » Bhachu » ભુજ : નટવરલાલ બાલાભાઇ સોલંકી ઉ.વ.72 (ભુજ કોર્ટના માજી રજિસ્ટ્રાર

ભુજ : નટવરલાલ બાલાભાઇ સોલંકી ઉ.વ.72 (ભુજ કોર્ટના માજી રજિસ્ટ્રાર

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:45 AM

ભુજ : નટવરલાલ બાલાભાઇ સોલંકી ઉ.વ.72 (ભુજ કોર્ટના માજી રજિસ્ટ્રાર તથા એડવોકેટ) તા.21/2ના અવસાન પામ્યા છે તેમની...

 • ભુજ : નટવરલાલ બાલાભાઇ સોલંકી ઉ.વ.72 (ભુજ કોર્ટના માજી રજિસ્ટ્રાર
  ભુજ : નટવરલાલ બાલાભાઇ સોલંકી ઉ.વ.72 (ભુજ કોર્ટના માજી રજિસ્ટ્રાર તથા એડવોકેટ) તા.21/2ના અવસાન પામ્યા છે તેમની પ્રાર્થનાસભા તા.23/2ના શુક્રવારે સાંજે 5.30 થી 6.30 વાગ્યા સુધી દશનામ ગોસ્વામી સમાજની સમાજવાડી મધ્યે રાખવામાં આવેલ છે.

  ગાંધીધામઃ પરષોતમદાસ મથુરાદાસ મોહતા (ઉ.વ.84) (રીટા. કેપીટી) તે કમલાબેન મોહતાના પતી, સુનિલ મોહતાના પીતા, લાજવંતિ સુનિલ મોહતાના સસરા, પંકિલના દાદા, હરેશ, પ્રકાશ અને મદનલાલના કાકાનું 21/02 ના અવસાન થયુ છે. તેમની પ્રાથનાસભા તા.23/02 ના સાંજે 6 થી 6:30 ઝુલેલાલ મંદિર, શિવ હોટલ પાછળ, ગાંધીધામ ખાતે રાખવામાં આવેલ છે.

  આદિપુર : માધવદાસ મોતીયાની (ઉ.વ.81) (એક્સ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ)તે હસમુખ મોતીયાની, નરેન્દ્ર મોતીયાનીના પિતા, નીખીલ, દિવ્યા, વિનય મોતીયાનીના દાદા, જે.વી. ગોપલાની, હુદરાજ હોતવાની, અશોક અભીચન્દાનીના સસરા તા.21/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.23/2ના સાંજે 5:30 કલાકે શિવ મંડળી, શીવ મંદિર ગાંધી સમાધીની બાજુમાં રાખેલ છે.

  અંજાર : પ્રજાપતિ નાથીબેન (ઉ.વ.70) તે સ્વ.વેલજીભાઇ રવાભાઇ વાધાણીના પત્ની, જગદીશભાઇ, સ્વ.મણીબેન (ભુજ), હિનાબેન અલ્પાબેન (ભુજ)ના માતા, જયશ્રીબેન સુરેશભાઇ, ગોવિંદભાઇ ઝંઝવાડીયા (ભુજ), અશોકભાઇ અમરસીભાઇ વારૈયા, ,નવીનભાઇ મેશભાઇ મારૂ (ભુજ)ના સાસુ, વાધાણી ખીમજીભાઇ (બીએસએનએલ), મૂળજીભાઇ (માધવ વોટર સ્પલાયર્સ), મોંઘીબેન (આણંદ), ભાનુબેન (ભચાઉ)ના કાકી, સ્વ.વાઘજીભાઇ આડીસરા (કંડલા)ના પુત્રી, સ્વ.રામજીભાઇ, સ્વ.ધરમશીભાઇ, સ્વ.પરસોતમભાઇ, લક્ષ્મીબેનના બહેન, હેમેનના દાદી તા.21/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.24/2 શનિવાર સાંજે 5થી 6 દરમિયાન પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે. )

  અંજાર : વાલજનજી દેવજી ચોટારા (ઉ.વ.70) તે સ્વ.દેવજી જીવા ચોટારાના પુત્ર, ગં.સ્વ.જમુબેનના પતિ, દિનેશ, ધનજી, કુસુમબેન મોહનલાલ હડીયા, હીનાબેન ચંદુલાલ બાંભણીયાના પિતા, સ્વ.મનજીભાઇ, સ્વ.નારણભાઇ, સ્વ.કાિન્તભાઇ, હિરજીભભાઇ, જેરામભાઇ, રતનબેન મનજી હડીયા, પુરીબેન જેરામ કાતરીયા, શાંતિબેન જેન્તીલાલ બાંભણીયા, નાનુબેન ખીમજી પેડવા, રસીલાબેન રોહીત કાતરીયા, પારુબેન મનહરલાલ બલદાણીના ભાઇ, સ્વ.માંડણ દેવશી હડીયાના જમાઇ, આશા, બાદલના દાદા તા.21/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.24/2ના સાંજે 4થી 5 દરમિયાન કૃષ્ણવાડી, ભીડ ભંજન મહાદેવના મંદિર પાસે.

  માંડવી : કચ્છી દશા શ્રીમાળી વણીક જ્ઞાતિના પ્રાણલાલ (ઉ.વ.81) (મૂળ માંડવી, હાલે મુંબઇ) તે સ્વ.છેલુબેન હિમંતલાલ દેસાઇના પુત્ર, સ્વ.શાંતાબેન મણીલાલ મહેતાના જમાઇ, પુષ્પાબેનના પતિ, જયેશ, રક્ષા, પ્રિયંકાન પિતા, ઇશ્વરભાઇ, નગીનભાઇ, રજનીકાંતભાઇ, દિલીપભાઇ, નિમલબેન સુરેન્દ્રભાઇ શાહ (કલીકટ), સ્વ.હીરાબેન કાંતિભાઇ શાહ (મુંબઇ)ના ભાઇ, પ્રદીપ, ગ્રષ્માના સસરા, ઇલાબેનના દેર, સ્વ.ઉર્મિલાબેન, સ્વ.મીનાબેન, કલ્પનાબેનના જેઠ, મહેન્દ્રભાઇ, દીપકભાઇના બનેવી, સુશીલાબેન શાંતિલાલ દોશી, સ્વ.હંસાબેન હરીલાલ મહેતા, સરલાબેન શરદભાઇ મહેતા, સરોજબેન હર્ષદભાઇ મહેતા, કમલાબેન શાંતિલાલ મહેતાના બનેવી, દર્શનીના દાદા, હાર્દિકના નાના, અતુલ, સંજય, ભાવેશ, અમીત, દીપેન, મીતલ ચીરાગ શાહ, પુજા તપન મહેતાના કાકા, પ્રેમી, હિમાંશુ, પ્રીતી દીપક શાહ (મૈસુર), વૈશાલી ચતન શાહ (મુંબઇ)ના મામા તા.21/2ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

  માંડવી : સુધીર ભાણજીભાઇ ચુડાસમા (ખારવા) (રીક્ષા ડ્રાઇવર) (ઉ.વ.53) તે ગં.સ્વ.નર્મદાબેન તથા ભાણજીભાઇ જીવાભાઇના પુત્ર, મીનાબેનના પતિ, જીજ્ઞેશ, દર્શના, દશર્શન, ઉર્વશીના પિતા, વિનય, ધર્મેશ, જયશ્રીબેન, પંકજભાઇ, અતુલભાઇ, મયુરભાઇના ભાઇ, જોશીનાબેનના જેઠ, લક્ષ્મણભાઇ, પરમેશ્વરભાઇના સસરા, મણીબેન પરસોતમ ડુરંગીયાના જમાઇ, જાનવી, દીયા, દીશાના મોટા બાપા, કૃપાલ, આકાશ, ક્રિશના મામા, લક્ષીતાના નાના તા.21/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.23/2 શુક્રવારના સાંજે 4થી 5 દરમિયાન ખારવા સમાજા, રામેશ્વરવાડી, માંડવી ખાતે.

  નખત્રાણા : કડવા પાટીદાર કરમશી કાનજી નાથાણી (ઉ.વ.101) તે ગં.સ્વ.કુંવરબેનના પતિ, સ્વ.મગનભાઇ, સ્વ.કુંવરબેન, સ્વ.પાનીબેન, કંકુબેન, મણીબેનના ભાઇ, સ્વ.પ્રેમજીભાઇ, હરીભાઇ, દયારામભાઇ, જસરાજભાઇ, જશોદાબેન, કાંતાબેનના પિતા, નર્મદાબેન, હંસાબેન, નર્મદાબેન, હેમલતાબેનના સસરા, હિમંતભાઇ, શાંતિભાઇ, વિઠલભાઇ, દિલીપભાઇ, દિનેશભાઇ, કીશોરભાઇ, યોગેશભાઇ, પીયુષભાઇ, લહેરીભાઇ, હિરેનભાઇ, જીજ્ઞાબેન, હેતલબેનના દાદા તા.22/2ના અવસાન પામ્યા છે. સાદડી તા.23/2થી 24/2 બે દિવસ સવારે 8થી 10 અને બપોરે 3થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાન જૂનાવાસ, લીબાણીનગર, નખત્રાણા ખાતે. (રાત્રે સાદડી રાખેલ નથી.)

  માધાપર (તા.ભુજ) : હાલે કોઇમ્બતુર ખીમજી જાદવજી ભુવા (ઉ.વ.66) તે સ્વ.જાદવજી ગોવિંદ ભુવા તથા ગં.સ્વ.રાધાબાઇ જાદવજી ભુવાના પુત્ર, માવજીભાઇ (કોઇમ્બતુર), વિજયબેન (લંડન)ના ભાઇ, જગદીશ, ભારતી, જીજ્ઞાના પિતા, દિપેશ, જનકીના દાદા તા.20/2ના કોઇમ્બતુર ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા.24/2 શનિવાર સવારે 7:30થી 8:30 દરમિયાન જાદવજી ગોવિંદ ભુવાના નિવાસસ્થાન વડવાડી બજાર, નવાવાસ, માધાપર ખાતે.

  નાની નાગલપર (તા.અંજાર) : મીતેશ વિશનજી વાઘમશી (ઉ.વ.20) તે શંતાબેન નારણભાઇ ખીમજીભાઇ વાઘમશીના પૌત્ર, રસીલાબેન વિશનજીભાઇ નારણભાઇ વાઘમશીનના પુત્ર, ગીતાબેન રાજેશભાઇ નારણભાઇ વાઘમશીના ભત્રીજા, સ્વ.અજય, ઉમીયા (ઉર્વી) કરનકુમાર માલસતર, નેહલ, માનસી, વેદ, નંદની, ઉમંગી, આયુષી, દૈવિકના ભાઇ, પુરીબેન ખીમજીભાઇ હડીયા (મેસુરાણી)ના દોહિત્ર, રમેશભાઇ, રાજેશભાઇના ભાણેજ તા.21/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.24/2ના શનિવાર સવારે 10:30થી 11:30 દરમિયાન યદુવંશી સોરઠીયા સમાજવાડી, વોરાસર પાસે, અંજાર ખાતે.

  કોટડા (ચાંદ્રાણી) (તા.અંજાર) : ગોપીબેન રણછોડભાઇ છાંગા (ઉ.વ.36) તે રણછોડભાઇ છાંગાના પત્ની, કારાભાઇ નારણ છાંગાના પુત્રવધુ, બાબુભાઇ, સ્વ.વાસણભાઇ, ધનજીભાઇના નાના ભાઇના પત્ની, તન્વી, કાવ્યાના માતા તા.22/2ના અવસાન પામ્યા છે. તેમનો લૌકિક વ્યવહાર તેમના નિવાસસ્થાન ખાતે.

  ખાંભલા (તા.નખત્રાણા) : સોઢા નોંધણજી કુંભાજી (ઉ.વ.75) (આરીખાણા, હાલે ખાંભલા) તે કરશનજી નિંબાજીના મોટા ભાઇ, દિપસિંહ, મગજીના કાકાઇ ભાઇ, કનુભા, ખુમાનસિહના પિતા, દિલુભા, હિતેન્દ્રસિંહ, પ્રેમસિંહ, સવાઇસિંહ, મહેશાજી, નરપતસિંહ, વિજરાજસિંહ, પ્રભાતસિંહ, નવલસિંહના કાકા તા.21/2ના અવસાન પામ્યા છે. બેસણું તેમજ લૌકિકક્રિયા તેમના નિવાસસ્થાન ખાંભલા ખાતે.

  પીપરી (તા.માંડવી) : સંગાર રામજી અભરામ સુઇયા (ઉ.વ.68) તે હીરબાઇના પતિ, લક્ષ્મીચંદ, સામજી, નારાણના બાપુજી, બાબુભાઇ, સ્વ.ભાણજીભાઇ, સ્વ.માલા બુધા, સ્વ.માયાભાઇ, સ્વ.લધાભાઇ, સ્વ.લક્ષ્મીબેનના ભાઇ, ચંદ્રોગા બાબુલાલ ગાભા (બિદડા)ના બનેવી, નીમીષા, ચેતન, મનીષ, અર્જુન, નીમેષ, ભુમીના દાદા અવસાન પામ્યા છે. સાદડી તા.22/2થી તા.24/2 સુધી હાલાઇવાડી, પીપર ખાતે.

  મોટા લાયજા (તા.માંડવી) : મૂળ રાયણના વેદાંત બ્રાહ્મણ ગં.સ્વ.અમૃતબેન (ઉ.વ.89) તે સ્વ. જેઠાલાલ દેવજી (સંગીત માસ્તર, રામાણીયા)ના પત્ની, સ્વ.લક્ષ્મીશંકરના નાના ભાઇના પત્ની, સ્વ.ઉમીયાગૌરીના દેરાણી, સ્વ.લક્ષ્મીબેન ઠાકરશી (લાખાપર)ના ભાભી, સ્વ.વાસંતીબેન પંડયા, ગં.સ્વ.ઉર્મિલાબેન જોશીના મામી, સાવીત્રીબેન કૌશી પંડયા (વિથોણ)ના કાકી, રમેશભાઇ, મુકેશભાઇ, સ્વ.ચંદ્રકાંતભાઇ (કોડાય), સ્વ.ભારતીબેન, સ્વ.ગીતાના કાકી, સમીર, વીનીત, જ્યોતી, નેહા, અમીતના દાદી, સ્વ.રસીકલાલ, ડાયાલાલ, સ્વ.ગંગારામ, સ્વસ.ભાનુબેન, ગં.સ્વ.પુષ્પાબેન, ગં.સ્વ.ગોદાવરીબેનના મોટા બહેન, લહેરંદ (નિઝામાબાદ), નવીનચંદ્ર, મૂળશંકર (જામનગર), રોહીત (લાયજા), શૈલેષ (સુખપર)ના ફઇ તા.22/2ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.24/2ના બપોરે 3થી 4 દરમિયન વેદાંત ડાયાલાલ સુંદરજીના નિવાસસ્થાન, સનાતનગર, મોટા લાયજા ખાતે.

  ઝરપરા (તા.મુન્દ્રા) : માલબાઇ પેથા દનિચા (ઉ.વ.75) તે સ્વ.પેથા ગાભા દનિચાના પત્ની, કાંતિલાલ, કેશવજી, ખીમજી, સ્વ.વાલબાઇના માતા, સ્વ.મગા ભીમા મોથારીયાના પુત્રી, કાકુભાઇ, ડાયાલાલ, સ્વ.વાછીયા મોથારીયાના બહેન, સ્વ.રાણબાઇ ખીમજી ચઢારીયા, સ્વ.આશાબાઇ ગાભા ફુફલના ભાભી, વાલબાઇના સાસુ, સ્વ.બાલાભાઇના ભાઇ વધુ, સ્વ.પુંજાભાઇ, સ્વ.પચાણભાઇ, કાનજી દનીચાનાા ભાભી, જસવંત, નરેશ, જશોદા, હીરલ, હંસાના દાદીજી તા.21/2ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ સંપન્ન થઇ ગયેલ છે. તેમની સાદડી નિવાસસ્થાન ખાતે.

  બાંડિયા/નેત્રા : ક.દ.ઓ. જૈન શાહ રાજેન્દ્ર કુંવરજી લાલકા (ઉ.વ.57) તે સ્વ.વેજબાઇ કુંવરજી લાલકાના પુત્ર, સ્નેહલતાબાઇ મણીલાલ લોડાયાના જમાઇ, ઇન્દુબેન, તારાબેન, રેવંતીબેન, પુષ્પાબેન, દમયંતીબેન, સ્વ.લક્ષ્મીચંદભાઇ, દામજીભાઇ, પીયુષભાઇના ભાઇ, બિંદીયા, ભાવીકા, માહી, પ્રિયંકાના પિતા, ગુંજનકુમાર, કેવલકુમારના સસરા, ખુશી, જીઆ, જીલ, નીસીના નાના તા.21/2ના અવસાન નપામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.24/2 શનિવાર બપોરે 3થી 4:30 દરમિયાભન ઉમા ભવન સરકારી દવાખાનાની સામે, નેત્રા (માતાજી) ખાતે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ