Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉ પોલીસે 395 છાત્રાને કરાટેની તાલિમ આપી

ભચાઉ પોલીસે 395 છાત્રાને કરાટેની તાલિમ આપી

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 03:45 AM

ભચાઉની એચ.ડી.ડી. કન્યા વિદ્યાલય તથા શ્રીવાણી વિનાયક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની 395 વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના...

  • ભચાઉ પોલીસે 395 છાત્રાને કરાટેની તાલિમ આપી
    ભચાઉની એચ.ડી.ડી. કન્યા વિદ્યાલય તથા શ્રીવાણી વિનાયક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની 395 વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના ઉદ્દેશથી સુરક્ષા સેતુ અંતર્ગત ભચાઉ પોલીસ દ્વારા કરાટેની તાલિમ આપી પ્રમાણપત્ર અપાયા હતા.પોલીસ અધિક્ષક ભાવના પટેલ અને નાયબ પોલીસ અધીક્ષક આર.ડી.દેસાઇના માર્ગદર્શન હેઠળ ભચાઉના પીઆઇ એમ.આર.ગોઢાણીયાના નેતૃત્વમાં તા.27થી 12 ફેબ્રુ. સુધી કરાટે એસોસિયેશનના પ્રમુખ સનીભાઇ બુચિયા અને કરાટે કોચ પીયુષ શ્રીવાસ્તવે કરાટેની ટ્રેનિંગ આપી હતી. સમગ્ર તાલીમ શિબિરની સફળતા માટે પીએસઆઇ આર.જે.સિસોદિયા,હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયા,કોન્સ્ટેબલ છત્રસિંહ ચુડાૃમાએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ