તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉનાં એસ.ટી. બસ સ્ટેશને છાસ કેન્દ્ર શરૂ કરાયું

ભચાઉનાં એસ.ટી. બસ સ્ટેશને છાસ કેન્દ્ર શરૂ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયન્સક્લબ અને સ્વ. વેલીબેન ખીમજીભાઈ કાવત્રા, પાલિકા પ્રમુખ ઉર્મીલાબેન પટેલના સહયોગથી બસ સ્ટેશનમાં છાસ કેન્દ્ર ખુલ્લુ મુકાવામાં આવ્યુ હતુ. ભચાઉ એસ.ટી. બસ સ્ટેશનમાં આવતા પ્રવાસીઓને કચ્છી મહેમાન ગતીનો આસ્વાદ ચખાડવા છાસ કેન્દ્ર શરૂ કરાયુ હતુ. મુખ્ય સહયોગીઓ સિવાય હકુમતસિંહ સબળસિંહના દાતા અને મોહનભાઈ ભારમર ઠક્કરે એક પાસના દાતા રહ્યા હતા. પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ ભરત ઠક્કર, કુલદિપ જાડેજા, ક્લબના પ્રમુખ ડો. ધર્મેંદ્ર પરમાર, જયનું શાહ, યુધીષ્ઠીર મહેશ્વરી, રઘુભા જાડેજા સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...