ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» મામલતદાર કચેરી પાસેના ખાડામાં કાર ખાબકી : ચાલકનો થયો બચાવ

    મામલતદાર કચેરી પાસેના ખાડામાં કાર ખાબકી : ચાલકનો થયો બચાવ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 18, 2018, 03:40 AM IST

    ભચાઉની મામલતદાર કચેરીના મુખ્યમાર્ગ પર હંમેશની જેમ ફરી એક કાર ખાડામાં ખાબકી હતી. જો કે, આસપાસના લોકો તુરત જ દોડી...
    • મામલતદાર કચેરી પાસેના ખાડામાં કાર ખાબકી : ચાલકનો થયો બચાવ
      મામલતદાર કચેરી પાસેના ખાડામાં કાર ખાબકી : ચાલકનો થયો બચાવ
      ભચાઉની મામલતદાર કચેરીના મુખ્યમાર્ગ પર હંમેશની જેમ ફરી એક કાર ખાડામાં ખાબકી હતી. જો કે, આસપાસના લોકો તુરત જ દોડી આવતાં ચાલકનો સદ્દનસીબે બચાવ થયો હતો.

      મામલતદાર કચેરી પાસેનો આ રસ્તો ઘણા સમયથી એકમાર્ગીય બનેલો છે. સર્વિસ રોડ પર આવેલો આ માર્ગ તદ્દન કાચો છે, અધુરોજ મૂકી રખાયો છે. તંત્ર દ્વારા લાંબા સમયથી તેની સુધ લેવાઇ નથી. આ રસ્તે અકસ્માતો મોટેભાગે કાયમી બન્યા છે. સ્થાનિકોની એવી લાગણી છે કે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ આ રોડને કાયમી ધોરણે વ્યવસ્થિત બનાવવો જોઈએ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મામલતદાર કચેરી પાસેના ખાડામાં કાર ખાબકી : ચાલકનો થયો બચાવ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top