Home » Gujarat » Bhuj » Bhachu » મોબાઇલ ખરીદી રિક્ષામાં બેઠા અને 3 જણાએ લૂંટી લીધો

મોબાઇલ ખરીદી રિક્ષામાં બેઠા અને 3 જણાએ લૂંટી લીધો

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:40 AM

Bhachu News - ગાંધીધામ : ભચાઉના રામલીલા મંદિર નજીક નવો મોબાઇલ ખરીદી રિક્ષામાં બેઠેલા યુવકને ત્રણ સહપ્રવાસીઓએ જ લાફા મારી...

  • મોબાઇલ ખરીદી રિક્ષામાં બેઠા અને 3 જણાએ લૂંટી લીધો
    ગાંધીધામ : ભચાઉના રામલીલા મંદિર નજીક નવો મોબાઇલ ખરીદી રિક્ષામાં બેઠેલા યુવકને ત્રણ સહપ્રવાસીઓએ જ લાફા મારી મોબાઇલ લૂંટી લીધો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

    ભચાઉ પોલીસમાં મુળ પાટણ સાંતલપુરના હાલે ચોપડવા ખાતે શ્રીરામ સોલ્ટમાં રહેતા દિનેશ હરખાભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ,સાંજે ભચાઉમાંથી રૂ.6,600ની કિંમતનો સેમસંગ જે-2 મોબાઇલ ખરીદી અને રિક્ષામાં ઘરે જવા બેઠો ત્યારે રિક્ષામાં બેઠેલો એક જીવા નામનો અને તેની સાથેના બે અજાણ્યા શખસોએ પહેલાં વાતોમાં રાખી ધ્યાન હટાવી અને એક બટકા ઇસમે લાફા મારી ખરીદેલો મોબાઇલ લઇ રીક્ષામાં જ નાસી ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ