• Gujarati News
  • National
  • ધાણેટી પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં બે બાઇક સવાર ઘાયલ

ધાણેટી પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં બે બાઇક સવાર ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાધાણેટી હાઇવે પર ભચાઉથી બાઇક પર ભુજ તરફ આવી રહેલા દિલીપ સામજી આહિર (ઉ.વ.25) તથા હિતેશ સામજી આહિરને ટ્રેક્ટરે ટક્કર મારતા બન્ને મોટર સાઇકલ સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે ભુજ જીકેમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...