Home » Gujarat » Bhuj » Bhachu » રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:40 AM

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત ભુજ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ -ગુજરાતએ શિક્ષકો માટે રચનાત્મક કાર્ય કરતું...

  • રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત
    રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત

    ભુજ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ -ગુજરાતએ શિક્ષકો માટે રચનાત્મક કાર્ય કરતું સંગઠન છે. જેના ધટક જિલ્લા કચ્છ સાથે સંલગ્ન ભચાઉ તાલુકાની નૂતન કારોબારીની રચના કરવામાં આવી, જેમાં અધ્યક્ષ તરીકે લાભુગીરી વી. ગોસ્વામી, મહા મંત્રી વિજયકુમાર પંડયા, ઉપાધ્યક્ષ માધુભાઈ એલ.ચૌધરી, રવિન્દ્રભાઈ પટેલ, સંગઠન મંત્રી ભૂરીયા ભરતભાઈ, સહ સંગઠન મંત્રી કેશુભાઇ ગોજીયા, પ્રચાર પ્રમુખ રામચંદ્રભાઈ રાજગોર, મહિલા કન્વીનર ચેતનાબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ