• Gujarati News
  • ઓર્ડર પૂરો કરવામાં નાકે દમ આવી જાય છે

ઓર્ડર પૂરો કરવામાં નાકે દમ આવી જાય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓર્ડર પૂરો કરવામાં નાકે દમ આવી જાય છે

કારીગરરઘાભાઇએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમની પાસે ભુજમાંથી 500 ઓર્ડર આવ્યા છે, જ્યારે મુન્દ્રામાંથી 400 ઓર્ડર આવ્યા છે. ઉપરાંત કચ્છ જિલ્લાના ભચાઉ, નલિયા સહિતના વિસ્તારમાંથી મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આવ્યા છે. 40થી 50 કારીગર બારેમાસ કાર્યરત રહે છે. શ્રીજીની મૂર્તિ બાદ દશામાની મૂર્તિ કે અન્ય મૂર્તિઓ બનાવવામાં આવે છે અને ગુજરાન ચલાવી રહ્યા છે.

પીઓપીનીમૂર્તિથી પર્યાવરણને અસર

પ્લાસ્ટરઓફ પેરિસની મૂર્તિથી વિસર્જન સમયે કેટલીક વખત પીઓપીની મૂર્તિ અંગે અવારનવાર વિવાદ પણ થાય છે. આવા સંજોગોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવી જોઇએ તેવી પણ એક લાગણી ઉઠી રહી છે.