તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અકસ્માત બાદ કારમાંથી મળેલા 50 હજાર 108એ પરિવારજનોને પરત કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત બાદ કારમાંથી મળેલા 50 હજાર 108એ પરિવારજનોને પરત કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામખીયાળી-રાધનપુરહાઈવે પર ચીત્રોડ પાસે હોન્ડાસીટી કાર જીજે 12 7093 ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે બે વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. 108એ સર્તકતા દાખવી ઘાયલ બંન્ને ઘાયલ વૈભવ ગોપાલ અગ્રવાલ અને તેમના પીતા ગોપાલ અગ્રવાલને સારવાર અર્થે વાગડ વેલ્ફેર હોસ્પીટલ, ભચાઉ ખાતે ખસેડ્યા હતા. સામખીયાળી 108 ટીમ ઈએમટી વાઢેર મનુભાઈ એમ અને પાઈલોટ અજહર કુરેસી દ્વારા કારમાંથી મળી આવેલા રોકડા 50 હજાર તેમને પરત કરી માનવતા સર્વોપરી હોવાનું ઉતમ ઉદાહરણ દાખવ્યુ હતુ.

રકમ ઘાયલના ભાઈને પરત કરતો 108 સ્ટાફ દ્રશ્યમાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો