તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ :આદિપુર ગાંધીધામમાં ચીલઝડપના બનાવોમાં ઉછાળો આવ્યા પછી પોલીસે જાપ્તો કડક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ :આદિપુર-ગાંધીધામમાં ચીલઝડપના બનાવોમાં ઉછાળો આવ્યા પછી પોલીસે જાપ્તો કડક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ :આદિપુર-ગાંધીધામમાં ચીલઝડપના બનાવોમાં ઉછાળો આવ્યા પછી પોલીસે જાપ્તો કડક કરતાં, સ્થાનિક ગુનાશોધક શાખાને બાતમી મળી હતી કે, આદિપુરમાં ચીલઝડપના પોલીસ દફ્તરે નોંધાયેલા એક ગુનામાં સંડોવાયેલા બે યુવાનો પલ્સર બાઇકથી પસાર થતાં બન્નેને પી.એસ.આઇ. વી.એલ.ગાગીયાએ અટકાવ્યા હતા, બન્ને શખ્સોને નામ-ઠામ પુછતાં બન્નેએ પોતાના નામ સલીમ અબ્દુલ નાઇ (ઉ.-20, રહે. મીઠીરોહર) તથા જાફર ઉર્ફે ફિરોઝ હાસમભાઇ કોરેજા (ઉ.-20, રહે. નાનીચીરઇ, તા. ભચાઉ) વાળા હોવાનું જણાવેલ.

ચીલઝડપ કરતા વાગડના 2 શખ્સો આદિપુરથી જબ્બે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો