તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં 48 કલાકમાં ભૂકંપના 9 આંચકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં 48 કલાકમાં ભૂકંપના 9 આંચકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાપેટાળમાં થઇ રહેલો સળવળાટ અવિરત રહેતાં ગુરુવારે ભચાઉ પંથકમાં 3.7ના કંપન સાથે ધરા ધ્રૂજી હતી. મોડી રાત્રિ બાદ સવારે 1.8નો આંચકો પણ નોંધાયો હતો.

વિસ્તારમાં 48 કલાકમાં 9 જેટલા આંચકા નોંધાયા હતા. દુધઇથી 33 કિલોમીટરના અંતરે ભાંગતી રાત્રે 2:22 કલાકે ઉત્તર-પશ્ચિમમાં રિખ્ટર સ્કેલ પર 3.7નો આંચકો નોંધાયો હતો. જોકે, લોકો ભરનિદ્રામાં હોતાં તેનો અનુભવ થયો હતો. ઉપરાંત સવારે 6:39 કલાકે ભચાઉથી 17 કિલોમીટરના અંતરે 1.8ની તીવ્રતા સાથેનું તેમજ બુધવારે બપોરે 2.4નું હળવું કંપન આવ્યું હોવાનું ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કચેરીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો