તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લાકડિયામાં અગાઉનું મનદુ:ખ રાખી યુવાનના હાડકાં ભાંગી નાખ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડિયામાં અગાઉનું મનદુ:ખ રાખી યુવાનના હાડકાં ભાંગી નાખ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના લાકડિયા ખાતે ચાર ઇસમોએ અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી એક યુવાન પર હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓને પગલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંબંધે ભોગ બનનારા યુવાન જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ જાહેર કરેલી હકીકતો અનુસાર 6/9ના રાત્રે 10:30 વાગ્યે આરોપીઓ વિરજી સુતાર, નવિન સુતાર તેમજ તેના ભત્રીજાઓએ સાથે મળી અગાઉના વિવાદનું મનદુ:ખ રાખી બસ સ્ટેશન પાસે ફરિયાદી પર ધારિયા અને લાકડીઓ વડે હુમલો કરી તેને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. ફરિયાદના પગલે પોલીસે ચારેય શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો