તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે છેલ્લા 6 મહિનાથી પાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે છેલ્લા 6 મહિનાથી પાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે છેલ્લા 6 મહિનાથી પાણી અને આરોગ્યને લગતી સમસ્યાઓએ માથું ઉંચક્યું છે. ગામના મહાકાલી વિસ્તાર, હાજીપીર વાસ, ભરવાડ વાસ તથા હરીજન વાસમાં પાણીની હાડમારીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. પાણી પુરવઠા વિભાગથી લઇને ધારાસભ્ય સુધી વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે. ગામના આરોગ્યકેન્દ્રમાં સ્ટાફની ઘટ છે, સુવિધાઓ પૂરતી નથી તેથી ગ્રામજનોને સારવાર લેવા છેક લાકડિયા જવું પડે છે. સ્થાનિકોએ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માંગ કરી છે.

જુના કટારીયાના પાણી-આરોગ્યને લગતા પ્રશ્નો દૂર કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો