તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં પાટોત્સવ સાથે સરસ્વી સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં પાટોત્સવ સાથે સરસ્વી સન્માન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંકોટક અને પૂજારા પરિવાર આયોજીત પ્રોગ્રામમાં પ્રથમ દરિયાલાલ દેવ, મોમાય માતાજી તથા જલારામ બાપાના પૂજન-અર્ચન સાથે ભક્તિભાવ અને આનંદ-ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં 10મા વાર્ષિક પાટોત્સવના મુખ્ય યજમાન ઇશ્વરલાલ કોટક પરિવારે લ્હાવો લીધો હતો.

સરસ્વતી સન્માનમાં બાલમંદિરથી કોલેજના સુધીના તેજસ્વી તારલાઓને ઇનામો આપી નવાજ્યા હતા. બાદ અમરશીભાઇ કોટક, વિશાલ કોટક, ભરત કોટક વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન કનુભાઇ કોટકે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો