• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ફ્રેન્ડ્ઝ ઓફ ગુજરાત કેનેડામાં વાઇબ્રન્ટ ઓન્તારિયો સમિટ યોજશે

ફ્રેન્ડ્ઝ ઓફ ગુજરાત કેનેડામાં વાઇબ્રન્ટ ઓન્તારિયો સમિટ યોજશે

નગરપાલીકા સહીત પાંચ ફાયરફાઇટર લાગ્યા ધંધે લાગ્યા

DivyaBhaskar News Network | Updated - Apr 10, 2018, 02:50 AM
ફ્રેન્ડ્ઝ ઓફ ગુજરાત કેનેડામાં વાઇબ્રન્ટ ઓન્તારિયો સમિટ યોજશે
કેનેડામાં વસતા ગુજરાતીઅોના સંગઠન ફ્રેન્ડ્ઝ ઓફ ગુજરાત દ્વારા આગામી સમયમાં વાઇબ્રન્ટ ઓન્તારિયો સમિટ યોજવાની જાહેરાત કરાઇ છે. કેનેડા અને ગુજરાતના ગુજરાતી સમાજને સંગઠીત કરવા ઉપરાંત ભારતના વેપાર ઉદ્યોગને ઓન્તારિયોના વેપાર ઉદ્યોગ સાથે જોડવા, બન્ને દેશોમાં મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ છે. આ સમિટ માટે પ્રિમિયર ઓફ ઓન્તારિયોના કેનેડિયન પીએમ અને સાંસદોને આમંત્રણ પાઠવાશે. અખિલ શાહ અને હેમંત શાહ જહેમત ઉઠાવી રહ્ય છે.

X
ફ્રેન્ડ્ઝ ઓફ ગુજરાત કેનેડામાં વાઇબ્રન્ટ ઓન્તારિયો સમિટ યોજશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App