ડાંગર, મકાઈ અને શેરડીનું શૂન્ય વાવેતર

ડાંગર, મકાઈ અને શેરડીનું શૂન્ય વાવેતર

DivyaBhaskar News Network

Apr 10, 2018, 02:50 AM IST
ડાંગર, મકાઈ અને શેરડીનું શૂન્ય વાવેતર

દસેદસ તાલુકામાં ડાંગર, મકાઈ અને શેરડીનું ક્યાંય વાવેતર કરાયું નથી. અડદનું ફકત અંજારમાં 50 હેકટરમાં, સૂર્યમૂખીનું માત્ર અબડાસામાં 567 હેકટરમાં, તડબૂજનું અબડાસામાં 147, નખત્રાણામાં 50, લખપત અને ભચાઉમાં 20, મુન્દ્રામાં 16, માંડવીમાં 6 મળીને કુલ 259 હેકટરમાં વાવેતર કરાયું છે. સમગ્ર કચ્છમાં મગનું 461 હેકટર, તલનું 434 હેકટર, સક્કરટેટીનું 570 હેકટર, ગુવારનું 1031 હેકટરમાં વાવેતર કરાયું છે.

X
ડાંગર, મકાઈ અને શેરડીનું શૂન્ય વાવેતર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી