Home » Gujarat » Bhuj » Bhachu » નાની ચિરઇ પાસેથી ગુરુવારની રાત્રે 2.21 લાખનો દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર

નાની ચિરઇ પાસેથી ગુરુવારની રાત્રે 2.21 લાખનો દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:50 AM

ક્રાઇમ રિપોર્ટર. ભચાઉ નાની ચિરઇ પાસે આવેલા એક પેટ્રોલ પંપની પાછળ ઉભેલા જીજે-12સીસી-5574 નંબર વાહનમાંથી ભચાઉ પોલીસે...

  • નાની ચિરઇ પાસેથી ગુરુવારની રાત્રે 2.21 લાખનો દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર
    ક્રાઇમ રિપોર્ટર. ભચાઉ

    નાની ચિરઇ પાસે આવેલા એક પેટ્રોલ પંપની પાછળ ઉભેલા જીજે-12સીસી-5574 નંબર વાહનમાંથી ભચાઉ પોલીસે વિદેશી દારૂની 1162 બોટલો જપ્ત કરી હતી.

    ભચાઉ પીઆઇ ગોઢણિયા અને ચૌધરીએ ગુરુવારની રાત્રે અહિંયા રેડ કરીને રૂા. 2,21,700ની કિંમતનો દારૂ અને 4 લાખના વાહનનો કબજો મેળવ્યો હતો. જોકે, આ ઘટનાના સંબંધિત બે બુટલેગરો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ લખાય છે ત્યારે ગુરુવારની રાત્રે 12:25 કલાકે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

    પકડાયેલા દારૂ સાથે ભચાઉ પોલીસની ટીમ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ