Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉમાં શહીદદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

ભચાઉમાં શહીદદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:50 AM

આગામી શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભચાઉ અને સીમા જનકલ્યાણ સમિતિ, પૂર્વ-કચ્છના સંયુક્ત ઉપક્રમે 25મી...

  • ભચાઉમાં શહીદદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે
    આગામી શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભચાઉ અને સીમા જનકલ્યાણ સમિતિ, પૂર્વ-કચ્છના સંયુક્ત ઉપક્રમે 25મી માર્ચના રોજ ભચાઉના નવચેતન અંધજન મંડળ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા મહંત દેવનાથગીરીબાપુ, સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ વેળાએ સ્વચ્છ શાળા પુરસ્કાર મેળવેલા આચાર્યોનું સન્માન કરાશે. આયોજનમાં મહાસંઘના અધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી, સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ બ્રાહ્મણ, વિજય પંડ્યા, કાંતિભાઇ પ્રજાપતિ, માધુભાઈ ચૌધરી, જિતેન્દ્ર પંચાલ, કલ્પેશ ઠક્કર, રામચંદ્ર રાજગોર, રવિ પટેલ, વિક્રમપુરી ગુંસાઈ, વસંત દરજી, રીતેશ જાદવ, હર્ષદ પટેલ સહયોગી બની રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending