• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી રચાઇ

ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી રચાઇ

ભુજ | ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક તાજેતરમાં પ્રમુખ ગંગારામ રાજગોર અને મહામંત્રી ધનંજય પટેલના...

DivyaBhaskar News Network | Updated - Mar 01, 2018, 02:50 AM
ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી રચાઇ
ભુજ | ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક તાજેતરમાં પ્રમુખ ગંગારામ રાજગોર અને મહામંત્રી ધનંજય પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ખજાનચી, રાજ્યમંત્રી, તાલુકા ઉપપ્રમુખ, સહમંત્રી, સંગઠનમંત્રી, કોષાધ્યક્ષ, જિલ્લા પ્રતિનિધિ સહિતની ટીમની સર્વાનુમતે વરણી કરાઇ હતી. બેઠકમાં તાલુકામાં ફરજ બજાવતા 900થી વધુ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો, આગામી યોજનાઓની રૂપરેખા ઇ. તૈયાર કરાયાં હતાં. બેઠકનું આયોજન પ્રચારમંત્રી શામજી વરચંદ અને રાજ્યમંત્રી અતુલ પટેલની ટીમે સંભાળ્યું હતું.

X
ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી રચાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App