ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Bhachu» સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ

  સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ

  DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 02:50 AM IST

  સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ માર્ચ લેવાનાર ધો.10 તથા ધો.12ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર રેગ્યુલર,...
  • સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ
   સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ
   સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ

   માર્ચ લેવાનાર ધો.10 તથા ધો.12ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર રેગ્યુલર, રીપીટર, ખાનગી, ખાનગી રીપીટર તથા આઇસલોટેડ પરીક્ષાર્થીઓએ પોતાની ફી રસીદ તા.6/3 સુધીમાં શાળા દરમિયાન મેળવી લેવી.

   યશ માધ્યમિક શાળા

   માર્ચ લેવનાર ધો. 10 પરીક્ષામા ઉપસ્થિત થનાર રેગ્યુલર, રીપીટર, તથા ખાનગી પરીક્ષાર્થીઓએ પરીક્ષા રસીક તા.3/3 સુધી સવારે 9થી 12 દરમિયાન શાળામાંથી મેળવી લેવી.

   માંડવી મૈત્રીવૃન્દ

   માંડવી મૈત્રીવૃન્દનો વાર્ષિકોત્સવ નિમિતે સભયો માટે કવિઝનો કાર્યક્રમ તા.5/3ના સાંજે 4:30 કલાકે જાયન્ટસ હોલ ખાતે. નામ નોધણી માટે તા.3/3 સુધી ફો.225260 સંપર્ક કરવો.

   મુન્દ્રા : શેઠ અાર.ડી. ઉચ્ચ માધ્યમિક શાળા

   માર્ચમાં લેવાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષા હોલ ટિકિટ તા.5/3ના શાળા સમય દરમિયાન મેળવી લેવી. સંપર્ક ફો. (02838) 222108. વધુ વિગત માટે મો.98799 28132.

   ભચાઉ લોહાણા મહાજન

   લોહાણા મહાજનની સામાન્ય બેઠક તા.2/3ના સાંજે 5 કલાકે, ભચાઉ લોહાણા મહાજનવાડી, ફુલવાડી વિસ્તાર ખાતે.

   માધાપરમાં સંગીતમય સત્યનારાયણની કથા

   આશાપુરા શક્તિ મિત્રમંડળ, માધાપર દ્વારા માધાપરમાં સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું આયોજન તા. 2/3, શુક્રવારે સાંજે 5 કલાકે કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા જનકરાય દવે રસપાન કરાવશે.

   વાંઢાય સમૂહલગ્ન આયોજન સમિતિની બેઠક

   સમિતિની અગત્યની બેઠક તા.1/3ના સવારે 9:15 કલાકે, ઉમીયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે.

   સરકારી ઉ.મા. શાળા-વાંઢાય

   ધો.10 અને ધો.12ની માર્ચમા બેસનાર નિયતીમ, ખાનગી રીપીટર, તથા પૃથ્થક અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓનીી રસીદ શાળા સમય દરમિયાન તા.5/3 સુધીમાં મેળવી લેવી.

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top