તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં રસ્તા સાથે સ્પીડબ્રેકર બનાવાતા હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં રસ્તા સાથે સ્પીડબ્રેકર બનાવાતા હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉમાંકરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વાહનચાલકોને ખુશ થવાની જરૂર નથી. કારણ કે, ઠેર-ઠેર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. બમ્પનગરીનું બિરુદ મળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઈમર્જન્સી સેવા સમયે 108ને પણ મુશ્કેલી પડે તેવી શક્યતા ઉભી થઈ છે. 11 કરોડના ખર્ચે શહેરના રસ્તાઓની કાયાપલટ કરવામાં આવી છે. શહેરના જુદા-જુદા રસ્તાઓ બનાવવામાં આવવાની સાથે મુખ્ય રસ્તા અને અંદરની શેરીઓમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. મોટા વાહનચાલકો ખાસ કરીને એસ.ટી. બસ શહેરમાં ટાળી રહી છે. પાલિકા દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકરનો નિવેડો લાવવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો