તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં રોજના 1 લાખ કમાતું રેલવે, સુવિધાના નામે મીડું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં રોજના 1 લાખ કમાતું રેલવે, સુવિધાના નામે મીડું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉમાંરેલવે પ્રશાસનને રોજનો એક લાખની કમાણી થાય છે, પરંતુ સુવિધા આપવામાં પ્રશાસન નિષ્ફળ નિવડ્યું છે. ટિકિટબારીના સમયથી માંડી અનેક સુવિધાઓ આપવામાં આવતી નથી એવી મુસાફરોની લાગણી છે.

ભચાઉ અને મુંબઇ તેમજ અન્ય રાજ્યો સાથે પ્રવાસી વર્ગનો ધસારો થાય છે. ટીકીટબારીનો સમય પણ અહીં ઔદ્યોગીક એકમો સાથે જોડાયેલા અને ગામડાઓમાંથી આવતા લોકો માટે અનુકુળ નથી. સવારે 8થી 11:30 અને સાંજે 5થી 8:30નો રાખેલ સમયની સાથે રીઝર્વ ટીકીટ બુક કરાવવાનો પણ સમય હોવાથી તે વ્યાજબી હોવાનો મત મુસાફરો દર્શાવી રહ્યા છે. જેના કારણે પ્રવછાસીઓને સામખીયાળી અથવા ગાંધીધામ સુધી લાંબા થવું પડે છે. એ.સી. કોચ જ્યાં ઉભો રહે છે તે પ્લેટફોર્મ પર ફ્લોરીંગની વ્યવસ્થા કરવામાં આવતાં તથા સીનીયર સીટીઝન, મહિલા પ્રવાસીઓને સામાન ઉંચકીને પોતાના કોચ સુધી જવું પડે છે.

ટિકિટ બારીના વિચિત્ર સમયને લીધે પ્રવાસીઓને અગવડ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો