• Gujarati News
  • National
  • કચ્છના ડિઝાસ્ટર મામલતદાર બન્યા સીધા ડે.ડાયરેક્ટર

કચ્છના ડિઝાસ્ટર મામલતદાર બન્યા સીધા ડે.ડાયરેક્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| કચ્છનાડિઝાસ્ટર મામલતદાર ઉમેશ શુક્લાની ગાંધીનગર ખાતે બદલી કરાઇ છે. મહેસુલ વિભાગે ત્રણ અધિ.અોની ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1ના જુનિયર અધિ.ઓના પ્રમોશન સાથે બદલીના આદેશ જારી કર્યા છે. શુક્લાને ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ડાયરેકટર તરીકે બઢતી સાથે મૂકવામાં આવ્યા છે. તેમની પાસે ભચાઉ મામલતદાર તેમજ અછત શાખાના ના.કલેકટર તરીકેનો પણ વધારાનો ચાર્જ હતો.

અન્ય સમાચારો પણ છે...