Home » Gujarat » Bhuj » Bhachu » માંડવી ડેપોની લાંબા અંતરની બસોની હાલત દયાજનક : માંડવી પાલનપુર બસ ભચાઉમાં અધ વચ્ચે ધરાર ઊભી રહી ગઇ

માંડવી ડેપોની લાંબા અંતરની બસોની હાલત દયાજનક : માંડવી પાલનપુર બસ ભચાઉમાં અધ વચ્ચે ધરાર ઊભી રહી ગઇ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 02:45 AM

Bhachu News - ભચાઉ નગર પાલિકા નજીક માંડવી ડેપોની ખખડધજ બનેલી માંડવી-પાલનપુર બસ ભચાઉના મુખ્ય રસ્તા પર જ ક્લચ પ્લેટ તુટી જતાં ઉભી...

  • માંડવી ડેપોની લાંબા અંતરની બસોની હાલત દયાજનક : માંડવી પાલનપુર બસ ભચાઉમાં અધ વચ્ચે ધરાર ઊભી રહી ગઇ
    ભચાઉ નગર પાલિકા નજીક માંડવી ડેપોની ખખડધજ બનેલી માંડવી-પાલનપુર બસ ભચાઉના મુખ્ય રસ્તા પર જ ક્લચ પ્લેટ તુટી જતાં ઉભી રહી ગઈ હતી. બસમાં બેઠેલા પ્રવાસીઓને અન્ય બસમાં મુકાયા હતા. આ બસ લાંબા રૂટ પર ચાલુ હોવા છતાં તેની ખખડધજ હાલતને લીધે અંદર બેસતા પ્રવાસીઓ ના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે કે મુસાફરી દરમિયાન બસ વચ્ચે ક્યાંય ઉભી તો નહીં રહી જાય ને ?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ