તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉ| ભચાઉતાલુકાના લુણવા ગામ નજીક આવેલી એન.આર.ઇ. કોક કંપની દ્વારા

ભચાઉ| ભચાઉતાલુકાના લુણવા ગામ નજીક આવેલી એન.આર.ઇ. કોક કંપની દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ| ભચાઉતાલુકાના લુણવા ગામ નજીક આવેલી એન.આર.ઇ. કોક કંપની દ્વારા નજીકની ગૌચર જમીન પર 10 થી 15 એકર જેટલું મોટાપાયે દબાણ કરાયું છે. કંપનીએ કોકની વેસ્ટ ભૂકીનું જગ્યાએ લોડીંગ કર્યું છે જેથી જમીનનું સ્તર ખરાબ થઇ રહ્યું છે. ગૌચરની હાલત બગડતાં આસપાસના ગામોના પશુધનની સ્થિતિ દયનીય થઇ રહી છે. ઉપરાંત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેનાના પ્રાંતિય પ્રમુખ દિલીપ આહિરે પણ લેખિતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

લુણવા : ખાનગી કંપનીએ 10 એકર ગૌચર જમીન દબાવી

અન્ય સમાચારો પણ છે...