Home » Gujarat » Bhuj » Bhachu » ભુજ : શાંતાબેન મોહનભાઇ બુચીયા (ઉ.વ.35) તે મોહનભાઇ લધાભાઇ બુચીયાના

ભુજ : શાંતાબેન મોહનભાઇ બુચીયા (ઉ.વ.35) તે મોહનભાઇ લધાભાઇ બુચીયાના

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:45 AM

ભુજ : શાંતાબેન મોહનભાઇ બુચીયા (ઉ.વ.35) તે મોહનભાઇ લધાભાઇ બુચીયાના પત્ની, વાલબાઇ લધાભાઇ બુચીયાના પુત્રવધુ, જીતુના...

 • ભુજ : શાંતાબેન મોહનભાઇ બુચીયા (ઉ.વ.35) તે મોહનભાઇ લધાભાઇ બુચીયાના
  ભુજ : શાંતાબેન મોહનભાઇ બુચીયા (ઉ.વ.35) તે મોહનભાઇ લધાભાઇ બુચીયાના પત્ની, વાલબાઇ લધાભાઇ બુચીયાના પુત્રવધુ, જીતુના માતા, પુજાબેન હરેશભાઇ બુચીયાના દેરાણી, ભાભવનાબેન નરશીભાઇ બુચીયાના જેઠાણી, જવેરબેન માંડુભાઇ પાયણ, મણીબેન નાનજીભાઇ પરગડુના ભાભી, સામાબેન અરજણભાઇ ભદ્રુ (મથલ)ના પુત્રી, વીરજીભાઇ અરજણભાઇ ભદ્રુ, જવેરબેન પ્રવીણભાઇ બુચીયા (જામથડા)ના બહેન, રીંકલ, દિયા, નિલમ, હિમાંશી, મહેકના કાકી તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની આગરી તા.27/2 સાંજે તથા ઘડાઢોળ તા.28/2ના તેમના નિવાસસ્થસાન કોડકી રોડ, ભુજ ખાતે.

  અંજાર : ગં.સ્વ.રંજનબેન (ઉ.વ.59) તે સ્વ.જગદીશચંદ્ર દયાળજી રાજા (ઠક્કર)ના પત્ની, સ્વ.જશોદાબેન દયાળજી પરસોતમ રાજા (સતાપર)ના પુત્રવધુ, સ્વ.ભગવાનજી, સ્વ.ઠાકરશી, સ્વ.જમનાદાસ, સ્વ.રામુબેન કેશવજી ગંધા (જૂનાગઢ), સ્વ.પ્રવીણભાઇ, દમયંતીબેન રજનીકાંત શેઠીયા (અંજાર)ના ભાભી, ગં.સ્વ.લીલાવંતીબેન ઓધવજી ખટાઉભાઇ લાખાણીના પુત્રી, કમલેશ (હુબલી), અશોકભાઇ (અંજાર), નીતાબેન બીપીનભાઇ પોપટ (ભચાઉ), શીલ્પાબેન નિલેશભાઇ વોરાણી ભમરીયા ના બહેન તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.26/2ના સાંજે 4:30થી 5:30 દરમિયાન દરીયાસ્થાન મંદીર તેમજ બહેનો માટે બાલ મંદીર, અંજાર ખાતે.

  માંડવી : ભાગ્યવંતીબેન ભાણજી કષ્ટા (ઉ.વ.82) તે સ્વ.ભાણજી ભુદાભાઇ કષ્ટા (ક્રિષ્ના બેકરી વાળા)ના પત્ની, સ્વ.મમુબાઇ વલ્લભજી રાઠોડના પુત્રી, સ્વ.રવીન્દ્ર, જયસિંહ, સ્વ.અનીલ, જીતેન્દ્ર, મેનુબેન, સુનીતાબેન, નીતાબેન, ક્રીષ્નાબેનના માતા, તલકબેન, સ્વ.રંજનબેન, ભાવનાબેન, અલ્પાબેનના સાસુ, ધીરેન, ધનજય, શાલીનના દાદી તા.25/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.26/2 સોમવારના સાંજે 4થી 5 દરમિયાના રામેશ્વરવાડી (ખારવા સમાજવાડી), માંડવી ખાતે. (ભાઇઓ તથા બહેનોની સાથે.)

  નખત્રાણા : ગંગાબેન ગોપાલભાઇ પોકાર (ઉ.વ.70) તે અરવિંદ, રમેશભાઇ, શૈલેષભાઇ પોકાર (શ્રી આશાપુરા દૂધ કેન્દ્ર), મયુબેન (ખીરસરા રોહા), નુતનબેન (મોટી વિરાણી)ના માતા, પ્રેમીલા (નાગપુર), દિવ્યા (રામપર-સરવા), પુનમ, પ્રીયા (ગાંધીનગર), કાૈશીક, ગોરધન, ભાવીન, તરુણ, કોમલના દાદી, ,બિદડાના સ્વ.લધાભાઇ પુજા છાભૈયાના પુત્રી, સ્વ.વિશનજીભાઇ, મૂળજીભાઇ, લાલજીભાઇ, અમૃતભાઇ, ધનબાઇ, કેસરબેનના બહેન તા.24/2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.25/2ના સવારે 8થી 11:30 બપોરે 2:30થી 5 નિવાસસ્થાન તથા તા.26/2ના સવારે 8થી 11:30 બપોરે 2:30થી 5 દરમિયાન સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, નખત્રાણા ખાતે.

  માધાપર (તા.ભુજ) : મૂળ ગામ મંજલ (તેરા)ના જાડેજા જામભા દેવુભા (રીટાયર્ડ આર એન્ડ બી પંચાયત) (ઉ.વ.65) તે શીવુભા દેવુભા (પોસ્ટ)ના નાના ભાઇ, વિજયસિંહ (કોન્ટ્રાકટર), વિરેન્દ્રસિંહ (કોન્ટ્રાકટર), જયવીરસિંહ (સિવિલ ઇન્જિ, સુરત), જયશ્રીબા અેમ. ઝાલાના પિતા, અજયસિંહના કાકા, મહાવીરસિંહ દશરથસિંહ ઝાલા (અંજાર)ના સસરા, હરીસિંહ સોઢા (કંકાવટી)ના જમાઇ તા.25/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.27/2 મંગળવારના સાંજે 5થી 6 દરમિયાન રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે. (ભાઇઓ તથા બહેનોની સાથે.)

  નારાણપર (તા.ભુજ) : જત ઇશા ભુરા (જદુરાઇ) (ઉ.વ.70) તે મર્હુમ ખમીશા ભુરા, મર્હુમ અલીમામદ ભુરાના ભાઇ, અયુબ, ઇબ્રાહીમ, જુસબ, કાસમ, ઇસ્માઇલના પિતા, દાઉદ, જુસબ, ઉસ્માન, નુરમામદ, હારુનના કાકા તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા.27/2 મંગળવારના સવારે 10થી 11 દરમિયાન મુસ્લીમ જમાત ખાના, રાવરી-નારાણપર ખાતે.

  મોટા આસંબિયા (તા.માંડવી) : ચવાણ અભું તાલબ (ઉ.વ.54) તે મર્હુમ ચવાણ તાલબ ગુલમામદના પુત્ર, મર્હુમ ઇબ્રાહીમ તાલબના નાના ભભાઇ, સલેમાન તાલબના મોટા ભાઇ, સંતારના પિતા, ચવાણ ફકીરમામદ ઇશાક (ફરાદી)ના કાકાઇ ભાઇ, સમા હાજી ઓસ્માણ ફકીરમામદના જમાઇ તા.24/2ના અવસાન પામ્યા છે. તેમની વાયેજ તથા જિયારત તા.27/2ના મંગળવારનના સવારે 10થી 11 દરમિયાન નિવાસસ્થાન ખાતે.

  ભુજપુર (તા.મુન્દ્રા) : સારસ્વત બ્રાહ્મણ (ગાવડીયા) ગં.સ્વ.કેશરબેન તે રવીશંકર કરશનદાસ જોષી (ગાવડીયા) (મૂળ કોઠારા)ના પત્ની, સ્વ.ભચીબેન મેઘજી બલભદ્રના પુત્રી, સ્વ.નારણદાસ મેઘજી બલભદ્રના બહેન, વિરબાળાબેન (મોડકુબા), સરસ્વતીબેન (નખત્રાણા), પ્રભાકરભાઇ, ગીરીશભાઇ (મુન્દ્રા)ના માતા, શંભુલાલ (મોડકુબા), અરવિંદભાઇ (એસટી, નખત્રાણા), સંધ્યાબેન, ધર્મિષ્ઠાબેનના સાસુ, જીગર, જીનલ, મહેકના દાદી, શૈલેષ, ઉમેશ, હર્ષિદા, હિરેન, મેહુલ, સંદીપના નાની તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.27/2 મંગળવારના સાંજે 4થી 5 દરમિયાન રાજગોર સમાજવાડી, ભુજપુર ખાતે.

  વિથોણ (તા.નખત્રાણા) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જયાબેન દેવશંકર જાની (ઉ.વ.91) તે સ્વ.દેવશંકર વેલજી જાનીના પત્ની, પ્રવીણભાઇ, સ્વ.ગૌતમલાલ, મનસુખલાલ, અરવિંદભાઇ, હરસુખલાલ, સ્વસસ.દિનેશકુમાર, જસવંતીબેન, નિર્મળાબેન (સુખપર), ભાનુબેન (અંજાર)ના માતા, રાવલ ચંદુલાલ બાલાશંકર, રાવલ વાસુદેવ બાલાશંકર (મોટી ચીરઇ)ના માસી, સ્વ.અમૃતલાલ પંડયા, રમણીકલાલ ઉપાધ્યાય (સુખપર), રમેશકુમાર પંડયા (અંજાર), ભારતીબેન, હંસાબેન, વિજયાબેન, હંસાબેન, બાલાગૌરીબેનના સાસુ, રૂપેશ, ચેતન, અલ્પેશ, રશ્મીબેન, મીલન, હાર્દિક, પ્રીતેશ, સાગર, વીશાલ, નિખીલ, મમતા, ડિમ્પલ, અલ્પા, જલ્પા, હેમાના દાદી, મલ્લીકાબેન, પ્રીયાબેન, પુંજાબેનના દાદીજી સાસુ, બિન્દ્રા, તુલસી, જેનીના મોટા દાદી તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.28/2 બુધવારના સાંજે 4થી 5 દરમિયાન નવદુર્ગા મહાજનવાડી, વિથોણ ખાતે.

  નાની અરલ (તા.નખત્રાણા) : પટેલ હરીલાલ નાનજી (ઉ.વ.82) તે સ્વ.ડાઇબેનના પતિ, હરસુખભાઇ, નારાણભાઇ, મણીબેન (અમદાવાદ), ગંગાબેન (કોલાપુર), લીલાબેનના પિતા, લીલાબેનના સસરા, સ્વ.સામજીભાઇ, અબજીભાઇ, જેઠાભાભઇ, નાનજીભાઇ, હીરાભાઇના કાકાઇ ભાઇ, નિલેશ, જયેશ, ચંદાબેન (ભુજ), લતાબેન (બેંગ્લોર)ના દાદા, નયનાબેન, અવનીબેનના દાદાજી તા.22/2ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી તેમજ ધાર્મિક ક્રિયાકાંડ બેંગ્લલોર તેમના નિવાસસ્થાને તથા દશાવો તા.3/3, બારસવિધિ તા.5/3ના રાખેલ છે.

  કલ્યાણપુર (મંજલ) (તા.નખત્રાણા) : હાલે બદલાપુર-મુંબઇ યોગેશ બાબુલાલ ભીમાણી (ઉ.વ.35) તે સીતાબેન બાબુલાલ રવજીભાઇ ભીમાણી, જીજ્ઞાબેનના પતિ, મીતના પિતા, શંકરભાઇના નાના ભાઇ, રંજનબેનના દિયર, દિશાંત, મીરાના કાકા તા.24/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.26/2 સોમવારના એક દિવસ લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, કલ્યાપર ખાતે.

  અમદાવાદ : મૂળ ભુજના અમદાવાદ રહેવાસી ધર્મેન્દ્રભાઈ જયસુખલાલ રાણા (ઉ. 73) (દુરદર્શન અમદાવાદ) તે મીનાક્ષીબેનના પતિ, ચી.તરલ અને ચી.આશિષના પિતા, સ્વ.નવીનભાઈ, સ્વ. દીલસુખભાઈ, સ્વ.ભાસ્કરભાઈ, સ્વ. કૃષ્ણાબેન હાથી, જ્યોંતિબેન ધોળકિયા, સ્વ.સુકન્યાબેન ધોળકીયાના ભાઈ, સ્વ.ગુલાબરાયભાઈ ધોળકિયાના જમાઈ, પ્રબોધભાઈ માંકડ, દિલીપભાઈ ઉપાધ્યાયના વેવાઈ તા.25/02ના અવસાન પામ્યા છે. તેમનું બેસણ તા.26/2 સોમવાર સાંજે 5થી 6 દરમિયાન કોમન પ્લોટ, પૂજા એપાર્ટમેન્ટ, હિંમતલાલ પાર્ક પાસે, અમદાવાદ ખાતે.

  મુંબઇની અવસાન નોધ

  મેરાઉ : લાછબાઇ રામજી મામણીયા (ઉં. વ. ૯૧) તા. ૧૮-૨-૧૮ના અવસાન પામેલ છે. બુધ્ધીબાઇ-ચાંપઇબેન કુંવરજીના પુત્રવધૂ. સ્વ. રામજીભાઇના ધર્મપત્ની. ગોધરાના મેઘબાઇ વેલજીના પુત્રી. સ્વ. હરખચંદ, જયંતીલાલના માતુશ્રી. ગોધરાના ડુંગરશી, શામજી, મેરાઉના ગંગાબાઇ, લધાબાઇ, ગોધરાના લીલબાઇ ચનાભાઇ, બાડાના દેવકા ખેરાજ, જેતબાઇ કોરશી, જેઠીબાઇ ખીમજીના બેન. પ્રાર્થના બુધવાર તા. ૨૧-૨-૧૮ વ.સ્થા. જૈ. શ્રાવક સંઘ, કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.

  ગુંદિયાળી : કચ્છી ગુર્જર જૈન હાલ ઘાટકોપરના વાસંતીબેન વાડીલાલ શેઠના પુત્ર નરેન્દ્રભાઇના ધર્મપત્ની શૈલાબેન (ઉં. વ. ૫૯) તા. ૧૯-૨-૧૮ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે આનંદ તથા સ્મિતના માતા. હેતલ-દર્શનાના સાસુ. મથડા-કચ્છના સ્વ. બાબુલાલ વસનજી મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા બુધવાર ૨૧-૨-૧૮ના ૩.૩૦ થી ૫. સ્થળ: પારસધામ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર

  લાખાપુર : ક. વિ. ઓ. જૈન જયંતીલાલ લાલજી નંદુ (ઉં. વ. ૬૭) અવસાન પામેલ છે. કસ્તુરબેન લાલજી ભાણજીના પુત્ર. જયશ્રીબેન (લક્ષ્મી)ના પતિ. હિમાંશુ, મનીશા, છાયાના પિતા. લાખાપુર અરવિંદ, કલ્યાણજી, લક્ષ્મીચંદ, દીપક લાલજીના ભાઇ. નવીનાળ હીરબાઇ ગાંગજી દેવરાજ વોરાના જમાઇ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા.સંઘ સં. કરસન લઘુ નિસર હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ