• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ‘ભચાઉના જૂના એસટી સ્ટેશનેથી બસ ચલાવો’

‘ભચાઉના જૂના એસટી સ્ટેશનેથી બસ ચલાવો’

DivyaBhaskar News Network

Mar 20, 2018, 02:40 AM IST
‘ભચાઉના જૂના એસટી સ્ટેશનેથી બસ ચલાવો’
ભચાઉ | જૂના સ્ટેશન પર એસટીની બસો આવતી ન હોવાથી મુશ્કેલીમાં મુકાતા વરિષ્ઠો અને દિવ્યાંગની સુવિધા માટે એસટીની બસો જૂના સ્ટેશનેથી પણ દોડાવાય તેવી રજૂઆત ડેપો મેનેજર સમક્ષ કરાઇ છે. કચ્છમાં પ્રવેશતી અને બહાર જતી બસો જૂના સ્ટેશન પર આવતી ન હોવાના કારણે વૃધ્ધ અને વિકલાંગ પ્રવાસીઓને નાછૂટકે નવા બસ સ્ટેશન પર જવું પડતું હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે તેવી રજૂઆત કરતાં રોટરી ક્લબના પ્રમુખ વનરાજસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, લાંબા સમયથી સતાવતી આ સમસ્યાના ઉકેલ રૂપે દરેક બસનો જૂના સ્ટેશને ફરજીયાત સ્ટોપ કરવાનો આદેશ બહાર પાડવો આવશ્યક છે.

X
‘ભચાઉના જૂના એસટી સ્ટેશનેથી બસ ચલાવો’
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી