ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» રમતગમત | બારોટ પ્રીમીયલ લીગમાં 12 ટીમોએ ભાગ લીધો

    રમતગમત | બારોટ પ્રીમીયલ લીગમાં 12 ટીમોએ ભાગ લીધો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:40 AM IST

    ગાંધીધામ | ગાંધીધામ ખાતે સમગ્ર બારોટ સમાજની ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 12 ટીમોએ ભાગ લીધો...
    • રમતગમત | બારોટ પ્રીમીયલ લીગમાં 12 ટીમોએ ભાગ લીધો
      રમતગમત | બારોટ પ્રીમીયલ લીગમાં 12 ટીમોએ ભાગ લીધો
      ગાંધીધામ | ગાંધીધામ ખાતે સમગ્ર બારોટ સમાજની ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુનામેન્ટમાં શક્તિ ઈલેવન (જરવલા) એ ફાઈનલમાં વાગડ ઈલેવન, ભચાઉને હરાવી વીજેતા બની હતી. મેન ઓફ ધ મેચ ભરતભાઈ, જીતુભાઈ બેસ્ટ બોલર, મેન ઓફ ધ સીરીઝ સુરેશભાઈ રહ્યા હતા. સમાજના આગેવાનો વેલજી બારોટ, રામજી બારોટ, વીરમજી બારોટ, અરવિંદ બારોટ સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રમતગમત | બારોટ પ્રીમીયલ લીગમાં 12 ટીમોએ ભાગ લીધો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top