Home » Gujarat » Bhuj » Bhachu » કટારિયામાં ત્રીજી ST બસ શરૂ થતા છાત્રોને રાહત

કટારિયામાં ત્રીજી ST બસ શરૂ થતા છાત્રોને રાહત

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:40 AM

ભચાઉ તાલુકાના કટારિયાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયને જોડતી ત્રીજી એસ. ટી. બસ સેવા શરૂ થવાથી 15 જેટલા ગામોના...

  • કટારિયામાં ત્રીજી ST બસ શરૂ થતા છાત્રોને રાહત
    ભચાઉ તાલુકાના કટારિયાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયને જોડતી ત્રીજી એસ. ટી. બસ સેવા શરૂ થવાથી 15 જેટલા ગામોના 350 જેટલા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય 76 વર્ષથી નિ:શુલ્ક શિક્ષણ આપે છે, જેમાં 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે જૂના કટારીયાની આસપાસના વાંઢિયા, નવા કટારિયા, શિકારપુર, લલીયાણા, જંગી, આંબલીયારા, છાડવાળા, નારાણસરી, ચાંદ્રોડી, ખોડાસર, જશાપરવાંઢ, હંજીયાવાંઢ, લાખાપર, સામખિયાળી જેવા 15 જેટલા ગામોમાંથી 350 વિદ્યાર્થીઓ આવે છે. જેમની સગવડ સાચવવા 3જી એસ. ટી. બસ સેવા મળી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending