Home » Gujarat » Bhuj » Bhachu » ગાંધીધામથી ભચાઉ હાઇવે તરફ રોડ પર ચક્કાજામ

ગાંધીધામથી ભચાઉ હાઇવે તરફ રોડ પર ચક્કાજામ

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 02:40 AM

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ગોકળગતિએ ચલાવવામાં આવતા ગાંધીધામથી ભચાઉ તરફના હાઇવે પર પડાણા અને ચિરઇ પાસે મરંમતની...

  • ગાંધીધામથી ભચાઉ હાઇવે તરફ રોડ પર ચક્કાજામ
    નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ગોકળગતિએ ચલાવવામાં આવતા ગાંધીધામથી ભચાઉ તરફના હાઇવે પર પડાણા અને ચિરઇ પાસે મરંમતની કામગીરીને કારણે રોજેરોજ ટ્રાફિક જામ થાય છે. આજે બેથી અઢી કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી જતાં વાહન ચાલકો અકળાઇ ગયા હતા. તસવીર : પપ્પુ સોલંકી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ