એક કોપી કેસ સાથે SSCની પરીક્ષા પૂર્ણ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12મી માર્ચથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 02:40 AM
એક કોપી કેસ સાથે SSCની પરીક્ષા પૂર્ણ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12મી માર્ચથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં ધોરણ 10ની શુક્રવારનો છેલ્લો પેપર હતો. છેલ્લા દિવસે 1 કોપી કેસ નોંધાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી મળતી વિગતો મુજબ ભચાઉ મોર્ડન સ્કૂલમાં એસ.એસ.સી.નો વિદ્યાર્થી સંસ્કૃતની પરીક્ષામાં કોપી કેસ કરતા પકડાયો હતો. જે સાથે એસ. એસ. સી.ની પરીક્ષામાં કુલ 8 કેસ નોંધાયા છે. 1 કેસ ધોરણ 12નો નોંધાયો હતો. એસ. એસ. સી.ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે ધોરણ 12ના 3 પેપર બાકી છે. જે 24મી, 27મી અને 28મીના લેવાશે.

X
એક કોપી કેસ સાથે SSCની પરીક્ષા પૂર્ણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App