તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉના અગ્રણી ચિલ્ડ્રન યુનિ.ના ઇ. કુલપતિ બન્યા

ભચાઉના અગ્રણી ચિલ્ડ્રન યુનિ.ના ઇ. કુલપતિ બન્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળભુજના પરંતુ 32 વર્ષથી ભચાઉને શિક્ષણનું ઘેલું લગાડનારા અને કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડનારા ભચાઉ જૈન બોર્ડિંગ સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય દિવ્યાંશુભાઇ હર્ષવર્ધન દવેની ભારતમાં એક માત્ર અને ગુજરાત સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને કાર્યકારી કુલપતિ તરીકે ગાંધીનગર ખાતે નિમણૂક થયેલી છે.