તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફોટો ટ્રેડમાં જોડાયા જિલ્લાના 700 તસવીરકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટો ટ્રેડમાં જોડાયા જિલ્લાના 700 તસવીરકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદખાતે શુક્રવારથી શરુ થયેલા આંતરાષ્ટ્રીય ફોટો ટ્રેડ ફેરમાં કચ્છના ફોટોગ્રાફરો જોડાયા હતા. ત્રણ દિવસ ચાલનારા ફેરમાં જિલ્લાના 700 તસવીરકારો મુલાકાત લીધી હતી. ગાંધીધામથી 80 જેટલા ફોટોગ્રાફરો શુક્રવારે અમદાવાદના મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.માંડવી, ભચાઉ, ભુજ, ગાંધીધામ સહિતના ફોટૉગ્રાફિ સંગઠનો મુલાકાત લઈ નવી માહિતી મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય સંસ્થાન સીજીપીટીઆઈની કમીટીમાં કચ્છના પ્રકાશ ગાંધી અને અજય પારેખનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો