• Gujarati News
  • National
  • ભચાઉ |મણીધર મોગલ વડવાડી, કબરાઉ તા.ભચાઉ મોગલધામના પ્રાંગણમાં તા.14 3થી ભાગવત

ભચાઉ |મણીધર મોગલ વડવાડી, કબરાઉ તા.ભચાઉ મોગલધામના પ્રાંગણમાં તા.14/3થી ભાગવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ |મણીધર મોગલ વડવાડી, કબરાઉ તા.ભચાઉ મોગલધામના પ્રાંગણમાં તા.14/3થી ભાગવત કથાનો પ્રારંભ થશે. જેમાં ગામ ખાતેથી વાજતે ગાજતે પોથીયાત્રા કથામંડપમાં પૂજન આરતી સાથે પ્રારંભ થશે. વ્યાસાસને ઓમ સંસ્કારધામ મંદિર ભુજના અધ્યક્ષ મહેશ ભટ્ટ સંગીતમય કથાનું રસપાન કરાવશે. દીપપ્રાગટ્ય પૂ.સામતભા (મોગલકુળ)ના હસ્તે કરવામાં આવશે. આચાર્યપદે ધૃવકુમાર શાસ્ત્રી રહેશે.કૃષ્ણ જન્મ તા.18/3ના રૂક્ષ્મણી વિવાહ 19/3 તથા કથા વિરામ 21/3 મંગળવારે કરવામાં આવશે.

કબરાઉના મોગલધામ ખાતે સોમવારથી શ્રીમદ્ ભાગવત કથાનો થશે પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...