ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ યુવક ઝબ્બે

    બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ યુવક ઝબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 11:57 PM IST

    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે તા.29 ના રોજ બપોરે 4.30 કલાકે ખુલ્લી જાહેર જગ્યામાં જુગારધામ ચાલતું...
    • બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ યુવક ઝબ્બે
      બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ યુવક ઝબ્બે
      બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે તા.29 ના રોજ બપોરે 4.30 કલાકે ખુલ્લી જાહેર જગ્યામાં જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ભુપત કવા મેર, મનસુખ ધોડકીયા, રાણા બચુ ચૌહાણ, ઘનશ્યામ દેવા ઝાંજરૂકીયા, કાળુ સામન મેર, બટુક વીરસંગ કોલાદરા તમામ રહે. કાપડીયાળી, તા. બરવાળાને રૂ.8360 રોકડ સહીતના મુદામાલ ઝડપી લીધા હતા.

      આ બનાવ અંગે બરવાળા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ભુરાભાઇ ચાવડા (હે.કો.) ચલાવી રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ યુવક ઝબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `