ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» નડિયાદમાં નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિના યોજાશે

    નડિયાદમાં નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિના યોજાશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 11:57 PM IST

    નડિયાદ | શહેરની વિઝન સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ માટે ધો.10 અને 12 પછી શું ω અંતર્ગત કારકિર્દી...
    • નડિયાદમાં નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિના યોજાશે
      નડિયાદમાં નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિના યોજાશે
      નડિયાદ | શહેરની વિઝન સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ માટે ધો.10 અને 12 પછી શું ω અંતર્ગત કારકિર્દી માર્ગદર્શનનો નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર 31મી માર્ચને શનિવારના રોજ સાંજે 5 કલાકે ઇપ્કોવાલા હોલ, પારસ સર્કલ પાસે, નડિયાદમાં યોજાશે. જેમાં આચાર્ય અસદ ખોખર અને ડિરેક્ટર જીગ્નેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે વિવિધ કોર્સની માહિતી પુસ્તીકાનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નડિયાદમાં નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિના યોજાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top