તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તા. 26-11-17 રવિવારે સર્વજ્ઞાતિય દ્વિતીય સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. સમૂહલગ્નોત્સવમા 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડતાલ ગાદીપતી રાકેશપ્રસાદ મહારાજે હનુમાનજી મંદિરના દર્શન કર્યા બાદ હવામાં ફુગ્ગા ઉડાડી સમૂહલગ્નોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સ, 51 દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં

અન્ય સમાચારો પણ છે...