Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ

બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:40 AM

બરવાળા | બરવાળા તાલુકાના દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને મગનું વિતરણ કરવામા આવી રહ્યું છે તેમજ દેશી ચણા અને દેશી...

  • બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ
    બરવાળા | બરવાળા તાલુકાના દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને મગનું વિતરણ કરવામા આવી રહ્યું છે તેમજ દેશી ચણા અને દેશી ગોળના દાતા ઓ દ્વારા હવે થી દેશી ગોળ બરવાળા જૈન સમાજ તરફથી અને દેશી ચણાનું વિતરણ નાવડાના ઓધવજીભાઈ રામજીભાઈ અને મગનું વિતરણ જસમતભાઈ વીરડીયા ઠાકોદર તરફથી ટીબીના દર્દીઓને પહોચાડવામાં આવશે. બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા ટીબીના દર્દીઓને આરોગ્ય ખાતમા મફત તપાસ કરવા લેવા માટે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending