બરવાળા પાલિકામાં ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ

DivyaBhaskar News Network

Mar 17, 2018, 04:00 AM IST
બરવાળા પાલિકામાં ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ
બરવાળા | બરવાળા નગરપાલિકામા હેલ્થ ઓફીસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો. ક્ષયરોગની જાગૃતિ માટે બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને બરવાળા હેલ્થ ઓફીસના સ્ટાફ દ્વારા બરવાળા નગરપાલિકાના સ્ટાફને ક્ષયરોગના લક્ષણો, ક્ષયરોગની ડેઈલી રેજીમેન ડોટસ દ્વારા સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે મળે છે તેમજ દેશી ગોળ અને દેશી ચણા વિનામુલ્યે દર મહિને આપવામાં આપવામાં આવે છે. તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

X
બરવાળા પાલિકામાં ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી