બરવાળામા હેલ્થ આરોગ્ય સ્ટાફનો વર્કેશોપ યોજાયો

બરવાળા | બરવાળા શહેરમા તાલુકા હેલ્થ ઓફીસર અનીલ વર્મા અને ડો.સાત્યકી પાયલ બોટદરા ની આગેવાની હેઠળ બરવાળા તલુકાના...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:00 AM
બરવાળામા હેલ્થ આરોગ્ય સ્ટાફનો વર્કેશોપ યોજાયો
બરવાળા | બરવાળા શહેરમા તાલુકા હેલ્થ ઓફીસર અનીલ વર્મા અને ડો.સાત્યકી પાયલ બોટદરા ની આગેવાની હેઠળ બરવાળા તલુકાના તમામ આરોગ્ય સ્ટાનો કોમ્યુનીટી એક્શન ફોર હેલ્થ વર્કશોપનું આયોજન કરવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા જનતાની આરોગ્ય લક્ષી સેવાઓની ભાગીદારી અને સારી ગુણવત્તાની સેવાઓ મળી શકે તેવા હેતુથી આ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમા મુકુંદભાઈ મુંધવા, એફ.બી.સોલંકી, રમેશ ચાવડા, વીમલ વસાણી અને બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા તમામ ઉપસ્થિત સ્ટાફને ભેટ આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

X
બરવાળામા હેલ્થ આરોગ્ય સ્ટાફનો વર્કેશોપ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App