Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » ધોલેરાના છાત્રોએ ભડીયાદ ગામની સફાઈ કરી

ધોલેરાના છાત્રોએ ભડીયાદ ગામની સફાઈ કરી

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:55 AM

બરવાળા | ધોલેરામા આવેલી શ્રી જે.એન.વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ દ્વારા ભડીયાદ ગામે એન.એસ.એસ. ની શિબિર યોજવામા આવી...

  • ધોલેરાના છાત્રોએ ભડીયાદ ગામની સફાઈ કરી
    બરવાળા | ધોલેરામા આવેલી શ્રી જે.એન.વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ દ્વારા ભડીયાદ ગામે એન.એસ.એસ. ની શિબિર યોજવામા આવી હતી. આ શિબિરમા ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિર તા. ૧૯ ફેબ્રઆરી થી ૨૪ ફેબ્રુઆરી સુધી યોજવામા આવી હતી. આ સમય દરમિયાન આ હાયર સેકન્ડરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભડીયાદ ગામમા સફાઈ કરી મતદાન જાગૃતિ, ભીતસુત્રો, પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો અંતર્ગત માહિતી આપવામા આવી હતી અને તે અંતર્ગત કાર્ય કરવામા આવ્યું હતું. આ શિબિરમા ભડીયાદ ગામની પ્રાથમિક શાળા, શિક્ષકમિત્રો, ગ્રામજનો જોડાયા હતા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending