Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળામાં ક્ષયરોગના દર્દીઓ સાથે ચિંતન શિબિર

બરવાળામાં ક્ષયરોગના દર્દીઓ સાથે ચિંતન શિબિર

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 03:55 AM

બરવાળા | બરવાળા તાલુકા હેલ્થ ઓફિસનો તમામ સ્ટાફ અને ટી.એલમાં આવેલા લાભાર્થીઓની એક વિધ ટી.બી ને લગતી કોમ્પનીટી...

  • બરવાળામાં ક્ષયરોગના દર્દીઓ સાથે ચિંતન શિબિર
    બરવાળા | બરવાળા તાલુકા હેલ્થ ઓફિસનો તમામ સ્ટાફ અને ટી.એલમાં આવેલા લાભાર્થીઓની એક વિધ ટી.બી ને લગતી કોમ્પનીટી મીટીંગનું આયોજન તા. 27ના રોજ કરવામા આવ્યું હતું. જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વર્માની મદદથી આ કાર્યક્રમ યોજાયો હતો. એસ.ટી.એસ. સંજયભાઈ રામદેવ દ્વારા લોકોને ક્ષયરોગ ના લક્ષણો અને તેના નિદાનની માહિતી અપાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending