ભડીયાદની શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

બરવાળા | ભડીયાદ ગામની માધ્યમિક શાળા શ્રી ઓધુભા ચુડાસમા વિદ્યાલયના દ્વારા વિદ્યાર્થીઓને ચરોત્તર, મધ્ય ગુજરા,...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 03:55 AM
ભડીયાદની શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો
બરવાળા | ભડીયાદ ગામની માધ્યમિક શાળા શ્રી ઓધુભા ચુડાસમા વિદ્યાલયના દ્વારા વિદ્યાર્થીઓને ચરોત્તર, મધ્ય ગુજરા, પૂર્વ ગુજરાત ના જોવાલાયક સ્થળો ડાકોર, ગળતેશ્વર, ગોધરા, પાવાગઢ, કેવડિયા કોલોની સરદાર સરોવર, પોઈચા, નિલકંઠ ધામ, વડોદરા, આણંદ, અમૂલ ડેરી વગેરે સ્થળોનો પ્રવાસ યોજવામા આવ્યો હતો. આ પ્રવાસમાં શિક્ષકોએ બાળકોને તમામ સ્થળોનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. જે વિદ્યાર્થીઓ રસપૂર્વક સમજી પ્રવાસ માળ્યો હતો. આ પ્રવાસનું સંપુર્ણ આયોજન અને સંપુર્ણ પ્રવાસ નો ખર્ચ ભડીયાદ ગામના વતની અને આજ સ્કૂલમા અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમા ગોધરા પોલીસ અધિરક્ષક (એસ.પી) તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બી.ચુડાસમા દ્વારા કરવામા આવ્યો હતો.

X
ભડીયાદની શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App