Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળાની કે.બી.એમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા દિન ઉજવાયો

બરવાળાની કે.બી.એમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા દિન ઉજવાયો

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 03:50 AM

બરવાળા | બરવાળા શહેરની કે.બી.એમ ગર્લ્સ હાઈસ્કૂલમા ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નીમીતે નન્હી પરી અવતરણ...

  • બરવાળાની કે.બી.એમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા દિન ઉજવાયો
    બરવાળા | બરવાળા શહેરની કે.બી.એમ ગર્લ્સ હાઈસ્કૂલમા ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નીમીતે નન્હી પરી અવતરણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ દિવસે સ્કૂની વિદ્યાર્થીનીઓની બેટી પઠાવો બેટી બચાવો, દિકરો દીકરી એક સમાન , સુત્રોચ્ચાર સાથેની રેલી કાઢવામા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ કચેરી બરવાળાની ટીમ, શાળાના આચાર્ય હીનાબેન પટેલ, શાળા પરિવાર અને પ્રવાસી શિક્ષક પ્રદીપભાઈ ખાચરે ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ