ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» બરવાળામાં ટીબીના દર્દીઓને ચણા અને મગનું વિતરણ

    બરવાળામાં ટીબીના દર્દીઓને ચણા અને મગનું વિતરણ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 03:50 AM IST

    બરવાળા | બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણા અને મગનું વિતરણ કરવામા આવી રહ્યુ છે. આવા ભગેરથ કાર્ય કરવા માટે...
    • બરવાળામાં ટીબીના દર્દીઓને ચણા અને મગનું વિતરણ
      બરવાળામાં ટીબીના દર્દીઓને ચણા અને મગનું વિતરણ
      બરવાળા | બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને દેશી ચણા અને મગનું વિતરણ કરવામા આવી રહ્યુ છે. આવા ભગેરથ કાર્ય કરવા માટે બરવાળા તાલુકાના દાતાઓને તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. ટી.બી એ અતિ ગંભીર પ્રકારનો ચેપી રોગ છે. બે અઠવાડિયા કે તેથી વધુ સમયની ખાંસી હોય તો ટીબી હોઈ શકે ટીબીનું નિદાન અને સારવાર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત થાય છે. બરવાળા તલુકા હેલ્થ ઓફિસ ના એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ દ્વારા સફળ કામગીરી બદલ દર્દીઓ ખૂબજ પ્રોત્સાહિત થયા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બરવાળામાં ટીબીના દર્દીઓને ચણા અને મગનું વિતરણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `