તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • બરવાળા | જિલ્લાઆરોગ્ય અધિકારી માઢકભાઇ, જાળીલા ગામના ડેલીગેટ ગટુરભાઇ, વિપુલભાઇ

બરવાળા | જિલ્લાઆરોગ્ય અધિકારી માઢકભાઇ, જાળીલા ગામના ડેલીગેટ ગટુરભાઇ, વિપુલભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | જિલ્લાઆરોગ્ય અધિકારી માઢકભાઇ, જાળીલા ગામના ડેલીગેટ ગટુરભાઇ, વિપુલભાઇ ડુમાતર મેડીકલ અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાળીલા અને ગ્રામજનો દ્વારા જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેદાનમાં દર્દીઓને ઉપયોગી એવા આર્યુવેદીક રોપાઓ અરડુસી, તુલસી, આામળા, સરગવાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મચ્છરના પોરાઓનો નાશ કરવા પોરા ભક્ષક માછલી ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.

જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કરાયુ

અન્ય સમાચારો પણ છે...