બરવાળામાં ભાજપના કાર્યકરોએ તિકલ હોળી ઉજવી

બરવાળા | બરવાળા શહેરમા ભાજપના કાર્યકરો દ્વારા ધુળેટીના પર્વ નીમીતે તિલક કરી ઉજવણી કરવામાં આવી હતી. આ તિલક...

DivyaBhaskar News Network | Updated - Mar 04, 2018, 03:45 AM
બરવાળામાં ભાજપના કાર્યકરોએ તિકલ હોળી ઉજવી
બરવાળા | બરવાળા શહેરમા ભાજપના કાર્યકરો દ્વારા ધુળેટીના પર્વ નીમીતે તિલક કરી ઉજવણી કરવામાં આવી હતી. આ તિલક ધુળેટીમા ભાજપ મહામંત્રી પ્રદિપભાઈ ખાચર, દિપકભાઈ રાણપુરા, પ્રભુભાઈ ચંદુભાઈ દર્શીત, ધરમદેવ મહેતા, બળવંતસિંહ ગોહિલ વગેરે હાજર રહી એક બીજાને તીલક કરી ધુળેટીની ઉજવણી કરવામા આવી હતી.

X
બરવાળામાં ભાજપના કાર્યકરોએ તિકલ હોળી ઉજવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App