Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ

બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 03:45 AM

સુરેન્દ્રનગર | બરવાળા તાલુકાના ગામડાઓમા તાલુકા હેલ્થ ઓફિસર રામદેવ સંજયભાઈ દ્વારા ટીબીના ચાલુ કેશોને એક એક કિલો...

  • બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ચણાનું વિતરણ
    સુરેન્દ્રનગર | બરવાળા તાલુકાના ગામડાઓમા તાલુકા હેલ્થ ઓફિસર રામદેવ સંજયભાઈ દ્વારા ટીબીના ચાલુ કેશોને એક એક કિલો દેશી ચણા દર્દીના ધરે રૂબરૂ આપવા આવી હતી. ટીબીનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં મફત થાય છે અને ભારત દેશમા ટીબીને કારણે દરરોજ એક હજાર લોકો મૃત્યુ પામે છે. આ દર્દને કારણે પરિણિત સ્ત્રીઓ ત્રણ લાખ લોકોને છુટા છેડાનો ભોગ બનવુ પડે છે. આ રોગ ની સારવાર ડેઈલી રેજીમેન ડૉટ્સ થી ચોક્કસ મટે છે. ટીબીના દર્દ્દીને હુફ અને લાગણી આપો પરોવારનો સાથ મળશે અને દવા અને પોષ્ટીક ખોરાક મળવાથી દર્દી જલ્દી સારૂ થઈ જાય છે તેવુ બરવાળા એસ.ટી.એસ સંજય રામદેવભાઈ દ્વારા જણાવાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending