બરવાળા આરોગ્ય કેન્દ્રમાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ

બરવાળા | બોટાદ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. વીજય પ્રજાપતિ અને ડૉ.અનીલ વર્મા તા.હે.ઓ.બરવાળાના માર્ગદર્શન હેઠળ બરવાળા...

DivyaBhaskar News Network | Updated - Mar 26, 2018, 03:45 AM
બરવાળા આરોગ્ય કેન્દ્રમાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ
બરવાળા | બોટાદ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. વીજય પ્રજાપતિ અને ડૉ.અનીલ વર્મા તા.હે.ઓ.બરવાળાના માર્ગદર્શન હેઠળ બરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને ઘરે ઘરે દવાની સાથે પ્રોટીનયુક્ત ખોરાક્નું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી એ અતિ ગંભીર પ્રકારનો રોગ ચેપી રોગ છે. રોગથી પીડાતા લોકોને બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓને મદદ મળી રહે તે માટે બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

X
બરવાળા આરોગ્ય કેન્દ્રમાં પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App